$6 \ mol$ ઓક્ટેન હવામાં સળગાવવામાં આવે ત્યારે કેટલી $kJ$ ઉર્જા મુક્ત થાય છે? $CO_{2(g)}$,$H_2O_{(g)}$ અને $C_8H_{18(l)}$ માટે $\Delta H_f^o$ અનુક્રમે $-490$,$-240$,અને $+160 \ kJ/mol$ આપેલ છે.

  • A
    $-6.2 \times 10^3$
  • B
    $-37.4 \times 10^3$
  • C
    $-35.5 \times 10^3$
  • D
    $-20.0 \times 10^3$

Explore More

Similar Questions

આદર્શ વાયુના પ્રતિવર્તી સમતાપી વિસ્તરણ (reversible isothermal expansion) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a) \ \Delta U = 0$
$(b) \ q = 0$
$(c) \ \Delta T = 0$
$(d) \ q = 2.303 \ nRT \ \log_{10} \left( \frac{V_2}{V_1} \right)$

$CH_4, C_2H_6$ અને $C_3H_8$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-210.8, -368.4$ અને $-526.2 \ k \ cal \ mol^{-1}$ છે. હેક્ઝેન માટે દહન એન્થાલ્પીનું અનુમાન ........$k \ cal \ mol^{-1}$ તરીકે કરી શકાય છે.

જો $298 \ K$ તાપમાને અને અચળ દબાણે એક પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર $\left(\Delta_{r} H^{\theta}\right) -1860 \ kJ \ mol^{-1}$ હોય અને તે જ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $\left(\Delta_{\text{sys}} S^{\theta}\right) -550 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$300 \ K$ તાપમાને $(R = 8.314 \ J \ mol^{-1} K^{-1})$ બેન્ઝીન નીચેના સમીકરણ મુજબ દહન પામે છે: $2 C_6H_{6(l)} + 15 O_{2(g)} \to 12 CO_{2(g)} + 6 H_2O_{(l)}$,$\Delta H^o = -6542 \ kJ/mol$. $1.5 \ mol$ બેન્ઝીનના દહન માટે $\Delta E^o$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

$H_2O$ ની સર્જન એન્થાલ્પી $-68 \ k.cal/mol$ છે. $OH^-$ ની સર્જન એન્થાલ્પી શોધો. આપેલ છે કે $H^+$ અને $OH^-$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ k.cal/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo